Instruction of the Day to Maintain Good House - મહત્વપૂર્ણ સુચના
સૂચના અગત્યની
- રૂમ ની બહાર જતી વખતે લાઈટ અને પાંખો બંધ કરી ને જવું.
- સવારે ઉઠી ને પોતાની ચાદર સંકેલી ને મૂકી દેવી.
- બેડ ઉપર કોઈપણ જાતની વસ્તુ કે કપડાં ન રાખવાની સખ્ત મનાઈ છે.
- બેડ ઉપર નો ઓછાડ રોજ સવારે પાધરી અને અન્ય વસ્તુ વ્યવસ્થિત ગોઠવી દેવી.
- જમીન પર વસ્તુ નો ઘા કરવા કરતા વસ્તુ ને ડસ્ટબીન મેં ફેકવી વખરે યોગ્ય છે.
- સવારે બને તો મોડામાં મોડું આઠ વાગાસુધી માં ઉઠી જવું.
- બનેતો રોજ સાંજે બેડમિંટન કે જીમ કરવા જવું.
- સની રવિ પૂરો દિવસ ઊંઘવું નહિ, બીજા પેન્ડિંગ કામ પુરા કરવા માટે બહાર જવું.
- જરૂરિયાર વગર ની વસ્તુ નો નો નિકાલ પ્રતિદિન કરવો આવશ્યક છે, જેથી કચરો જમા ના થાય.
- બાથરૂમ ની બહાર ભીના કે સૂકા કપડાં ન રાખવા, તેને તુરંત વોશીન્ગ મશીન માં નાખવા.
- બાથરૂમ ની લાઈટ અને ગીઝર જતી વખતે બંધ કરી દેવી, જે લાઈટ બિલ માં મદદ કરશે.
- ટીવી ને જરૂરિયાત વગર ચાલુ રાખવું નહિ.
- લેપટોપ કે અન્ય સોકેટ ની સ્વીચ જરૂરિયાર વગર ચાલુ રાખવી નહિ.
- ડાઇનિંગ ટેબલ ઉપર જરૂરિયાત વગર ની વસ્તુ રાખવી નહિ. જેથી ડાઇનિંગ ટેબલ નો ઉપયોગ લેપટોપ રાખી કામ કરવામાટે થઇ શકે.
- સોફા ઉપર ઓફિસ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ કે ઇત્યાદિ વસ્તુ રાખવાની મનાઈ છે.
- કારપેટ ઉપર બને ત્યાં સુધી કોઈપણ વસ્તુ ધોડવી નહિ, કારણકે કારપેટ સાફ કરવી મુશ્કેલ છે.
- વેહિકલ ની બીજી કોઈપણ ચાવી, વોલેટ, વાવીને તરત તેની યોગ્ય જગ્યા પર મૂકી દેવી.
- કપડા સંકેલી ને કોઈપણ જગ્યા પાર ના રાખવા, તેને કબાટ માં નિર્ધારીત જગ્યા પર રાખવા.
Post a Comment